ગુજરાત એલર્ટ । આહવા
આગામી લોકસભા ચૂંટણી સંલગ્ન વિવિધ વિષયો પર ચર્ચા કરી.
ભાજપાનો દરેક કર્મઠ અને પરિશ્રમી કાર્યકર્તા સહકાર અને સેવા થકી ‘અબ કી બાર 400 પાર’ તથા ‘તીસરી બાર મોદી સરકાર’ ના ધ્યેયની પ્રાપ્તિ અર્થે સંકલ્પબદ્ધ છે.
જેમાં ચૂંટણીલક્ષી માર્ગદર્શન, વ્યુહરચના, પ્રચાર- પ્રસાર-પ્રવાસ-સંર્પક અંગે કરવાની કામગીરી થી ઉપસ્થિત સૌને વાકેફ કર્યા હતા.
આ બેઠક લોકસભા પ્રભારી કરશનભાઈ ટીલવા,લોકસભા સંયોજક ગણેશભાઈ બિરારી, ડાંગ જિલ્લા પ્રભારી રાજેશભાઈ દેસાઈ, ડાંગ ના ધારાસભ્ય અને વિધાનસભા ના મુખ્ય નાયબ દંડક વિજયભાઈ પટેલ, ભા.જ.પા. પ્રમુખ કિશોરભાઈ ગાવિત, વિધાનસભા વિસ્તારક નીરવ ભાઈ શિંદે વિધાનસભા પ્રભારી આશિષભાઈ દેસાઈ, વિધાનસભા સંયોજક મંગળભાઈ ગાવિત, જિલ્લા પ્રમુખ કિશોરભાઈ ગાંવિત. મહામંત્રી હરિરામભાઈ સાવંત, રાજુભાઈ ગામીત, દિનેશભાઈ ભોયે, આહવા તાલુકા પંચાયત ના પ્રમુખ સુરેશભાઈ ચૌધરી, ઉપ પ્રમુખ કમલેશભાઈ વાઘમારે, આહવા મંડલના પ્રમુખ શંકરભાઈ પવાર, મહામંત્રી સતિષભાઈ સેંદાણે, વલસાડ લોકસભા બેઠકના સોશિયલ મીડીયા ઈન્ચાજઁ હિતેશભાઈ સુરતી, સહ ઈન્ચાજઁ અક્ષયભાઈ રાવલ, આઈ. ટી. સેલના કન્વીનર ગિરીશભાઈ મોદી સહ સંયોજક મેરીશભાઈ પવાર, આહવા મંડલ આઈ. ટી. સેલ કન્વીનર ધર્મેશભાઈ ચૌહાણ, સોશ્યિલ મીડિયા કન્વીનર જીગરભાઈ પટેલ,જિલ્લા, તાલુકા પંચાયતના સદસ્યો, મોરચાના પ્રમુખ મહામંત્રીઓ, સંગઠનના હોદેદારો ઓ ઉપસ્થિત રહયા હતા.