વલસાડ સન્ડે સ્પોર્ટ્સ ક્લબ દ્વારા વલસાડમાં પ્રથમવાર સરદાર પટેલ યુનિટી ડ્યૂઅથલોન નું આયોજન કરાયું

કોરોના મહામારી ની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ લોકોના સ્વાસ્થ્ય અંગે સહજતા  વધે તે માટે સન્ડે  સ્પોર્ટ્સ  ક્લબ વલસાડ દ્વારા પ્રથમવાર સરદાર પટેલ યુનિટી વિર્તુળ ડ્યૂઅથલોન નું આયોજન કરવામાં આવતા જેમાં વલસાડ નવસારી વાપી મુંબઈ દિલ્હી સહીત  સમગ્ર ભારતમાંથી 160 થી વધુ લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ વર્ચ્યુઅલ ડ્યૂઅથલોન માં રનિંગ  તેમજ સાયકલિંગ એકસાથે કરવાની હોય છે. આ સ્પર્ધામાં પ્રથમ 2.5 કિલોમીટર pravin અને 20 કિલોમીટર સાઇકલિંગ સાથે 2.5 કિલોમીટર રનિંગ કરી આ સ્પર્ધા પૂરી કરવાની હોય છે. આ સ્પર્ધામાં બાળકોએ યુવાનો તેમજ સાત વર્ષના ઉંમરના લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં ભાગ લેનારા તમામ પડદા કોને તમામ માહિતી આપવામાં આવી હતી. સન્ડે  સ્પોર્ટ્સ  ક્લબ  નવા ચકલી નામે જરૂરી માર્ગદર્શન આપી ગ્રુપ સાયકલિંગ રિસાયક્લિંગ ના ફાયદા ઓ તેમજ રોજીંદા વ્યવહારમાં સાયકલનું મહત્ત્વ સમજાવીએ છીએ. તેમજ સાથે સાયકલિંગ, રનિંગ, હાઇકીંગ ની પ્રવૃત્તિ દ્વારા વલસાડના લોકોનું સ્વાસ્થ્ય સારું રહે અને વલસાડ સાયકલિસ્ટ શહેર બની રહે તેવા બીજા બધા ઘણા કાર્યો કરી રહ્યા છે.સન્ડે સ્પોર્ટ્સ ક્લબ દ્વારા તિથલ રોડ પર સાઇ ટી સ્ટોલ ને સન્ડે સ્પોર્ટ્સ ક્લબ ટી કાફે તરીકે બનાવ્યું છે. જ્યા સન્ડે સ્પોર્ટ્સ ક્લબ  ના મેમ્બર ને સાયકલિંગ રનિંગ પતિ કે કરતી વખતે ચા તેમજ કોફી ફ્રીમાં મળી રહે તેવું આયોજન કર્યું હતું.

Share this post

scroll to top
error: Gujarat Alert Content is protected !!